Facebook

banner image
banner image

51+ Heart Break ❤ Gujarati WhatsApp Status

51+ Heart Break ❤  Gujarati WhatsApp Status

Broken heart 

એની એક વાત મને સારી લાગી,
એના પ્રેમ કરતા તો નફરત મને પ્યારી લાગી !!

Feelings ઓછી થઇ જાય પછી,
Reply પણ ટૂંકા થતા જાય છે !!

હા હું બદલાઈ ગયો છું,
કારણ કે તે મને બદલવા 
માટે મજબુર કર્યો છે !!


દુઃખ પ્રેમ થયો એનું નથી,
તારી સાથે થયો એનું છે !!

મેસેજ કર્યા પછી જે રિપ્લાયની રાહ જોવાતી હોય છે,
એનાથી વધારે અકળામણ બીજી કોઈ ના હોય !!

તને તારી અકડ મુબારક,
મને મારો પ્રેમ મુબારક !!


વિચારું છું કે મારા પોતાના પર જ આરોપ લગાવી દઉં,
દિલ માનતું જ નથી કે તમે મતલબી હતા !!

નથી આજે લાગણીના સંબંધ,
જેને પ્રેમ છે એને પણ શરીરનો મોહ છે !!

અમુક લોકો મારી LIFE માં,
ફક્ત મને HURT કરવા જ આવ્યા છે !!


ટપાલ લખવાનો રીવાજ ફરી આવવો જોઈએ,
આ ચેટીંગની દુનિયામાં દગો જ મળે છે !!

કોણે કહ્યું કે નિ:સહાય છું,
દર્દ મારું અને હું જ ઉપાય છું !!


કારણ પૂછવાનો મોકો જ ના મળ્યો સાહેબ,
એ વર્તન બદલતા ગયા અને અમે અજનબી બની ગયા !!

મને ખબર છે કે તું મારી નથી,
તો પણ મારું દિલ તને ખોવાથી ડરે છે !!

કેવી રીતે તું મને દર્દ આપીને પણ ખુશ રહી શકે છે,
હું તો તારા પર ગુસ્સો કરીને પણ રડી પડું છું !!

તારી સાથે વાત નથી કરવી એવું નક્કી કરું છું,
અને તારા જ મેસેજની રાહ જોવું છું !!

બસ હવે એક જ નિયમ કર્યો છે જીવનમાં,
કોઈને દિલ આપવું નથી ને કોઈને દિલમાં રાખવા નથી !!

તૂટેલા દિલવાળા લોકો,
બીજાના દિલની ખુબ નાજુકતાથી
સંભાળ કરતા હોય છે !!

દિલના સંબંધો પણ કેવા અલગ હોય છે,
સૌથી વધુ એ જ વ્યક્તિ રોતી હશે જે
ઈમાનદારીથી સંબંધ નિભાવે છે !!

દુનિયામાં હજારો રમત છે સાહેબ,
પણ દુનિયા હજુ સુધી દિલ સાથે જ રમે છે !!


કાશ મારા હાથમાં એક,
રેખા પ્રેમની પણ હોત !!
નફરતની એક વાત સારી લાગી,
એ પ્રેમની જેમ ખોટી નથી હોતી !!


જેને તમારું થવું જ નથી,
એ પાસે હોવા છતાં દુર જ હોય છે !!

ગજબ છે એનો પ્રેમ પણ,
જયારે એનાથી વાત નથી થતી
ત્યારે કોઈ સાથે વાત કરવી નથી ગમતી !!

તારા શહેરમાં તો હું આવીશ,
પણ કોઈ બીજાને મળવા !!

સમય પસાર કરવાનું સાધન કહ્યું,
પ્રેમનું અર્થઘટન એણે ખોટું કર્યું !!

નજરઅંદાજ કરવાનું કારણ શું છે એટલું તો કહી દે,
હું એ જ છું જેને તું દુનિયાથી અલગ સમજતી હતી !!

ખબર તો હતી કે પ્રેમમાં નુકશાન જશે,
પણ બધું મારું થશે એવી ખબર નહોતી !!

કેવા ગજબના સંબંધો છે,
આ દિલ આજેય તકલીફમાં છે
અને તકલીફ આપનાર આજેય દિલમાં છે !!


દિલના ટુકડા તો મારા થયા હતા,
ભૂલ એમની કેવી રીતે હોય સાહેબ !!

રાતના 2 વાગ્યા સુધી થતી વાતો,
આમ 2 સેકન્ડમાં જ પૂરી થઇ જશે
એવું ક્યારેય વિચાર્યું પણ નહોતું !!


એ જે મારા દિલની નજીક છે,
ભગવાન જાણે કોનું નસીબ છે !!

દવા તો તૂટેલા હૃદયની પણ નથી,
કોરોના તો બિચારો ખાલી બદનામ છે !!

વાત બધી મનમાં રાખી મને ફસાવો છો,
તમે જ આપો દર્દ ને તમે જ હસાવો છો !!

એ દિવસે તને પણ બહુ રડવું આવશે,
જયારે તને કોઈ મારા આપેલા નામથી બોલાવશે !!



Feeling ઓછી થઇ જાય ત્યારે,
Reply પણ ટૂંકા થતા જાય છે !!

જે મારી કિસ્મતમાં જ નહોતી,
એને હદથી વધારે મેં ચાહી છે !!

તને બસ મારી ટેવ પડી હતી,
અને હું નાદાન એને પ્રેમ સમજી બેઠો !!

આ દિલ પણ કેવું કમાલનું છે સાહેબ,
જેની પાસે દિલ માટે સમય જ નથી
એવા માટે બેચેન થાય છે !!


પ્રેમ કરતા તો બધા શીખવાડે છે,
એને ભૂલવો કેમ એ કોઈ નથી શીખવતું !!

જિંદગી રોજ રડતા રડતા કહે છે મને,
ફક્ત એક વ્યક્તિના કારણે મને બરબાદ ના કર !!

અફસોસ છે આજે મને પોતાની હાલત પર,
કે પોતાને ખોઈને પણ તને પામી ના શક્યો !!

બસ એક તારી કમી છે એ મોત,
દિલ એ લઇ ગઈ જાન તું લઇ જા !!

એવું નથી કે હવે કોઈને Love નહીં કરું,
પણ હવે દિલની લાગણી કોઈને બતાવીશ નહીં !!

જે હાર્ટમાં હોય એ જ હર્ટ કરે છે,
બાકી બીજાથી શું ફરક પડે છે !!

આ દુનિયામાં એ દરેક માણસ એકલો જ છે,
જેને સાચા દિલથી કોઈને પ્રેમ કર્યો હોય !!


આ દિલ ના માન્યું,
બાકી તારા જેવા ઘણા મળ્યા !!

સાચે જ બહુ HURT થાય,
જયારે કોઈ પોતાનું BYE કહીને પણ
મોડા સુધી ONLINE હોય !!

રાત્રે રડીને સુવું અને સવારે
કોઈને ખબર પણ ના પડવા દેવી,
આ હુન્નર તો માત્ર અધુરો પ્રેમ જ
શીખવાડી શકે છે સાહેબ !!

મને છોડવા પાછળ એમની કોઈ મજબૂરી ના હતી,
બસ દિલની પસંદગી બદલાઈ ગઈ હતી !!

Sorry, મારી જ ભૂલ હતી,
વિચાર્યું કે તું પણ પ્રેમ કરે છે મને !!

કોઈને જેટલો પ્રેમ કરશો,
એટલું જ તમારે રડવું પડશે !!
51+ Heart Break ❤ Gujarati WhatsApp Status 51+ Heart Break ❤  Gujarati WhatsApp Status Reviewed by Movie On Demand on 5/04/2020 11:27:00 AM Rating: 5

ટિપ્પણીઓ નથી:

Blogger દ્વારા સંચાલિત.