Facebook

banner image
banner image

friendship

Friendship whats app status 

દોસ્ત તો ઘણા છે,
પણ તારી વાત જ
કંઇક અલગ છે !!

નવા મિત્રો જોઈએ છે,
જુના તો કોઈ યાદ જ
નથી કરતા હવે !!

ખુશીઓ અને મસ્તી,
દોસ્તોના સાથ વગર સુના છે !!

ઓયે તું ખાલી મારી બેસ્ટ ફ્રેન્ડ નહીં,
પણ મારા દિલનો ટુકડો છે !!

જો કોઈ તમને બહુ ગમતું હોય,
તો એની સાથે પ્રેમ કરતા દોસ્તી રાખો !!

કેમ તને ભૂલું એ દોસ્ત,
તું તો મારા હૃદયનો હિસ્સો છે !!

હાલત ગમે તેવી હોય,
અમુક દોસ્ત હોય છે જે ક્યારેય
આપણો સાથ નથી છોડતા !!

જયારે જયારે પ્રેમ રડાવે છે,
ત્યારે ત્યારે દોસ્તી સંભાળે છે !!

જિંદગીમાં પ્યાર મળે કે ના મળે,
પણ થોડા યાર તો મળવા જ જોઈએ !!

બસ ખાલી રસ્તા બદલાઈ ગયા છે,
દોસ્તી તો આજે પણ પહેલા જેવી જ છે !!


ના કોઈ EX કે ના કોઈ NEXT,
મારા માટે તો મારી FRIEND જ BEST !!

દોસ્ત એવો બનાવો જે
દિલની વાત એવી રીતે સમજી જાય,
જેવી રીતે ડોકટરે લખેલી દવા
મેડીકલવાળો સમજી જાય છે !!

મારે બહુ વધારે દોસ્ત તો નથી,
પણ જે દોસ્ત છે એનાથી વધારે બીજું કંઈ નથી !!

અમુક દોસ્ત અરીસા જેવા હોય,
હસે પણ સાથે અને રડે પણ સાથે !!


આમ તો હું ઘણા લોકોથી Close છું,
પણ અમુક સાલાઓ જાન છે મારી !!
દોસ્તો Cute ભલે ના હોય,
પણ Mute તો બિલકુલ ના હોવા જોઈએ !!

ના કોઈ EX કે ના કોઈ NEXT,
મારા માટે તો મારા FRIEND જ BEST !!

નથી સંબંધ લોહીનો,
છતાં એ દોસ્ત જયારે પણ તું મળે છે,
આ હૃદયને લાગણીઓથી ભરી દે છે !!

મારો દિવસ અધુરો રહે છે,
જ્યાં સુધી મારા દોસ્તો સાથે
થોડા ગપ્પા ના મારી લઉં !!

સારા દોસ્ત જોઈએ છે મને,
બસ બાકી બધું મસ્ત છે મારી Life માં !!

મારા દોસ્ત મારા માટે ઓક્સિજન જેવા છે,
કેમ કે મને એમના વગર ઘડીક પણ નથી ચાલતું !!

અમુક મિત્રો ડોરેમોન જેવા હોય છે,
એમની પાસે દરેક પ્રકારના સોલ્યુશન હોય છે !!

ગાંડા સાથે મિત્રતા કરજો,
કેમ કે મુસીબતના સમયમાં
કોઈ સમજદાર સાથ નહીં આપે !!

શબ્દ સમજે એ સગા,
મન સમજે એ મિત્ર !!

સાચા દોસ્ત એ જ હોય છે,
જે Right 12 વાગ્યે બર્થ ડે Wish કરે છે !!

ગંભીરમાં ગંભીર પરિસ્થિતિમાં પણ,
હસાવી દે એનું નામ Best Friend !!

બધાની Life માં એક તો,
Doraemon જેવો દોસ્ત હોય જ છે !!


અર્જુનને મેદાન છોડાવવા કૃષ્ણની જરૂર પડે,
પણ કૃષ્ણને દોડાવવા હોય તો એક સુદામાની જરૂર પડે !!

તમારું કામ કરે એ દોસ્ત નથી,
પણ તમારું કામ અટકવા ના દે એ દોસ્ત છે !!

અમુક દોસ્ત હોય છે,
જે દોસ્ત નહીં પણ
પરિવાર હોય છે !!


અમુક દોસ્ત હોય છે,
જે દોસ્ત નહીં પણ
પરિવાર હોય છે !!

અમુક મિત્રો ડોરેમોન જેવા હોય છે,
એમની પાસે દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન હોય છે !!

દોસ્તી જેનાથી પણ કરો દિલથી કરો,
દુશ્મની જેનાથી પણ કરો દિમાગથી કરો !!

શબ્દ સમજે એ સગા,
મન સમજે એ મિત્ર !!
ગાળો વગરની દોસ્તી,
નકામી હોય એવું લાગે છે !!



સાથ છૂટવાના ચાન્સ તો પ્રેમમાં રહે વ્હાલા,
આપણી દોસ્તી તો જન્મોજન્મ આમ જ હાલતી રહેશે !!

ઓયે તમે ખાલી દોસ્ત નહીં,
મારા જીગરના ટુકડાઓ છો !!

Late Night તમારી બકવાસ
વાતો સાંભળવા વાળી દોસ્ત પણ,
નસીબથી જ મળે છે !!

સાથ તો પ્રેમમાં છૂટે,
દોસ્તીમાં નહીં હો સાહેબ !!

ચામડી કાળી હશે તો પણ ચાલશે,
પણ મિત્ર તો કૃષ્ણ જેવો જ હોવો જોઈએ,
ભલે ખોટું લાગે પણ સલાહ સાચી આપે !!


ફર્ક તો બસ આપણા વિચારોમાં છે,
બાકી દોસ્તી કંઈ પ્રેમથી ઓછી નથી હોતી !!

ફર્ક તો બસ આપણા વિચારોમાં છે,
બાકી દોસ્તી કંઈ પ્રેમથી ઓછી નથી હોતી !!

ટીફીનનું એક બોક્સ અને ઘણા હાથ,
સાચે જ સ્કુલના દિવસો બહુ મસ્ત હતા !!

સુખમાં સાથે હોઉં કે ના હોઉં દોસ્ત,
પણ મુસીબતમાં હું પહેલા હાથ પકડીશ !!

ધર્મ ચાહે કોઈ પણ હોય,
બસ દોસ્તી સાચી હોવી જોઈએ !!


જેને ઈમ્પ્રેસ કરવાની જરૂર નથી
કે જેની સામે ઈમેજ ડાઉન થવાની બીક નથી,
બસ એ જ વ્યક્તિનું નામ દોસ્ત !!

અમુક હરામી દોસ્તો વગર,
Life સાવ Boring લાગે છે !!

મિત્રો હંમેશા એવા બનાવો,
કે એમને વાત કર્યા પછી કહેવું ના પડે
કે આ વાત કોઈને કહેતો નહીં !!

મને ઘણા દોસ્ત એવા પણ મળ્યા છે,
જે આજે મારા માટે જિંદગી કરતા પણ વધારે છે !!

જિંદગીમાં પ્યાર મળે કે ના મળે,
પણ યાર તો મળવા જ જોઈએ !!

ઉંમર અને જિંદગી વચ્ચે એટલો જ તફાવત છે,
દોસ્તો વગર વીતે એ ઉંમર અને દોસ્તો સાથે વીતે એ જિંદગી !!



દોસ્તો એટલા હરામી હોવા જોઈએ,
કે તમે એની સાથે હો તો બધા પ્રોબ્લેમ ભૂલી જાઓ !!

પરમ મિત્ર એટલે,
ગમે તેવી પ્રોબ્લેમ આવે
પણ સાથ છોડે એ બીજો !!
friendship friendship Reviewed by Movie On Demand on 5/04/2020 11:47:00 AM Rating: 5

ટિપ્પણીઓ નથી:

Blogger દ્વારા સંચાલિત.