Facebook

banner image
banner image

51+ Best Attitude status

Attitude status

Attitude status : તમે વકીલ બદલતા રહેજો,
અમે જજને જ ખરીદી લઈશું !!

Attitude gujarati quotes 
ખરાબ સમય બધાનો આવે છે,
પણ મારા વ્હાલા તારો હું લાવીશ !!

અમે ખરાબ માણસ છીએ સાહેબ,
ખરાબ સમયમાં અમે જ કામ આવીશું !!

સાચો પ્રેમ કરવો છે એટલે એકલો છું,
બાકી પટાવવાની વાત હોત તો રોજ
એક નવી પટાવતો હોત !!

મારી જગ્યાએ જો તમે હોત,
વિશ્વાસ કરો થાકી ગયા હોત !!

હું હંમેશા બીજા માટે વિચારું છું,
ભગવાને કંઇક તો વિચાર્યું હશે ને મારા માટે !!

મારી પરિસ્થિતિ નક્કી નહીં કરે કે હું કેવો છું,
હું નક્કી કરીશ કે મારી પરિસ્થિતિ કેવી હશે !!

કોઈને મારાથી પ્રેમ હોય કે ના હોય,
મને પોતાનાથી ખુબ જ પ્રેમ છે !!


આમ તો હું ખરાબ નથી,
પણ વાત જો વટ પર આવશે
તો મારાથી ખરાબ પણ કોઈ નથી !!

જીવનમાં બધું છોડી શકું,
પણ ચોકલેટ ખાવાની આ
આદત નહીં છોડી શકું !!

મનમાં હોય ઘમંડ તો કાઢી નાખજો,
યાદ કરશો તો જ યાદ આવશો હવે !!

શરીફાઈ તમને સમજાતી નથી,
બદમાશી અમને આવડતી નથી !!

હવે તમે ભાડમાં જાઓ,
કેમ કે મતલબી લોકોની 
મને કોઈ જરૂર નથી !!

બહુ મતલબી બની જઈશ હું,
જયારે વાત મારી ઈજ્જત પર આવશે !!

ભલે હું બધી રીતે Perfect નથી,
પણ બીજા માફક હું Fake પણ નથી !!

મને ગર્વ છે મારા ઉપર,
એટલે નહીં કે મારો ચેહરો સુંદર છે,
પણ એટલા માટે કે મારી નિયત સારી છે !!

જે ખોયું એનો કોઈ ગમ નથી,
કેમ કે જે મેળવ્યું એ કંઈ કમ નથી !!

લોકો સાથે સારું થાય છે,
અને મારી સાથે જે થાય છે 
એ સારા માટે થાય છે !!

અમે તો ખુલ્લી કિતાબ છીએ સાહેબ,
હવે તમે અભણ હોવ તો અમારો શું વાંક !!

જે લોકો મને ખરાબ કહે છે,
એ લોકોએ દુનિયા હજુ જોઈ જ નથી !!

મેં હંમેશા બીજા માટે વિચાર્યું છે,
ભગવાને કંઇક તો વિચાર્યું હશે મારા માટે !!


કોઈકને સમજો તો કોઈક સમજે,
આવા ઉધારીના સંબંધને અમે ના સમજીએ !!

ભૂલ ચૂક માફ કરી દેજો,
બાકી જે થાય એ કરી લેજો !!

ક્યારેય એવું ના સમજીશ કે હું તારા લાયક નથી,
આજે પણ તરસે છે અમુક લોકો મારા માટે !!

હું કંઇક વધારે બદતમીઝ છું,
એટલે તું જરાક તમીઝમાં રહેજે !!

તને શું લાગે છે તારા જવાથી દુઃખ થશે ?
ના મારી જાન ફોનમાંથી એક કોન્ટેક ઓછો થશે !!

Attitude તો હોય જ ને,
લાડકી દીકરી જો છું મારા પપ્પાની !!

જયારે કોઈ મને ના સમજે ત્યારે,
Music મારું Best Friend થઇ જાય છે !!

ચહેરા બધાના યાદ છે,
બસ સમયની રાહ છે !!

ખુશ રહું છું એમના માટે,
જેમને મારા ઉદાસ થવાથી 
ફરક પડતો હોય છે !!

જે બધી તરફ જાય છે,
એને હું ક્યારેય મારા તરફ 
આવવા નથી દેતો !!

હશે તારી વાત લાખની,
પણ મારો વટ સવા લાખનો છે !!

તને તારી ઔકાત સમય બતાવશે,
થોડી વાર લાગશે પણ મજા આવશે !!
કુતારાઓનું ગમે એટલું મોટું ટોળું હોય,
ક્યારેય સિંહનો શિકાર ના કરી શકે !!

હું ખરાબ નથી સાહેબ,
બસ કોઈ સમજવા વાળું નથી !!

હું આટલી Cute છું,
તો મારા વાળો કેટલો 
Handsome હશે !!


તમે કંઇક ખોટું સમજી બેઠા છો સાહેબ,
હસતા રહેવું એ આદત છે અમારી !!


હવે સદીઓ સુધી બેસીને રડશે,
મને ખોઈ દેવા વાળા !!

વહુ તો બધા બની જાય છે,
હું તો મારા સાસુની દીકરી થઈને બતાવીશ !!

કોઈએ મને પૂછ્યું તમે કેવા છો,
મેં હસતા હસતા કહ્યું જે મને
જેવો સમજે હું એવો છું !!

ઘમંડમાં રહેવા વાળા મારાથી દુર રહે,
એમાં જ
એમની ભલાઈ છે !!
અમારો ટાઈમ કંઇક એવો આવશે,
નફરત કરવાવાળા પણ અમને ચાહશે !!


સમયની રાહ જો દોસ્ત,
છેલ્લે તો અમારાથી જ મુલાકાત થશે !!


આવડત હોવી જોઈએ વ્હાલા,
બાકી હુકમ તો દુશ્મન પર પણ ચાલે !!

મારા જેવા સિંગલને બીજું શું હોય,
Music On કરવાનું ને સુઈ જવાનું !!

કોઈ તસ્વીરો નથી મારા ઘરની દીવાલો પર,
જે જે વ્હાલા છે મને એ તો મારા દિલમાં વસે છે !!


જેને મારા પર વિશ્વાસ ના હોય,
એની મારી જિંદગીમાં કોઈ જરૂર નથી !!

51+ Best Attitude status 51+ Best Attitude status Reviewed by Movie On Demand on 5/04/2020 11:14:00 AM Rating: 5

ટિપ્પણીઓ નથી:

Blogger દ્વારા સંચાલિત.